એવું છાને માને આવે છે...,,, મોત એક નાજુક બહાને આવે છે...,,, ક્યાં મને એકલાને આવે છે... સુખ અને દુઃખ બધાને આવે છે....,, કેમ ચાલ્યાં ગયા જનારા સૌ કોઇ...? આવનારાઓ અહીં શીદને આવે છે....? આમ તો મુજ જિંદગીની કિતાબ સાવ કોરી જ છે....,,, પણ નામ " અજય " તુજ પાને-પાને આવે છે...,,, કૂંપળે-કૂંપળે વસંત લઇ આવે છે ખુશી બહારની...,,, પાનખરની વેદના તો પાને-પાને આવે છે...
khuda na kare ke aapko us raste ka didar ho jaha gam ka basera ho, khuda na kare ke aap hum se juda ho jaye. Kyunki khuda se pehale hum aapko yaad karte hai.....jay
ભીડમાં હોઉંને તોયે જાણે કે સાવ એકલો શોધતો ફરૂં બધે ને દિલ તમારી પાસ નીકળે. કોઇ અણસાર નથી આપણા મિલનનું તોટા લાખો નિરાશા વચ્ચે એક અમર આશ નીકળે. પ્રેમરૂપી ધારા, વરસાવશે કોઇ અનરાધાર એ એક-એક બુંદમાં તમારો જ સહવાસ નીકળે. કોને ફરિયાદ કરવી તમે આપેલ સિતમની ખુદા ને? તો ખુદા તમારે વશ નીકળે. ફૂરસદ મળે ક્યારેક તો મુલાકાત લો " અજય "ની પૂજા કરશે જેની એ મૂરત તમારી નીકળે. તમને પ્રેમ કરતા આ જીવન કુરબાન કરવું છે. મરતા દમ સુધી દિલમાં તમારૂં જ નામ નીકળે. પ્રેમ કરતાં મને મોત મળે તો, કબરમાં જો-જો દફન દેહ પર વીંટાળેલ કફન તમારે નામ નીકળે...